તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદરના રાણીબાગ ચાર રસ્તા પર નશો કરેલી હાલતમાં બાઈક

પોરબંદર |પોરબંદરના રાણીબાગ ચાર રસ્તા પર નશો કરેલી હાલતમાં બાઈક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરના રાણીબાગ ચાર રસ્તા પર નશો કરેલી હાલતમાં બાઈક ચલાવતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પોરબંદરના ઝુંડાળા નવી ખડપીઠ પાસે રહેતો કાના હરસુખ વદર નામના શખ્સએ બાઈક નં. જીજે 25 એફ 6945, કિં. રૂા.20,000 રાણીબાગ ચાર રસ્તા પર નશો કરેલી હાલતમાં ચલાવતા પોલીસે તેમને ઝડપી લીધો હતો અને ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નશાની હાલતમાં બાઈક ચલાવતો શખ્સ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...