તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ રીપોર્ટર | પોરબંદર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રીપોર્ટર | પોરબંદર

રાણાવાવતાલુકાના ઠોયાણા ગામે રહેતા વૃદ્ધએ ભૂલથી ઝેરી દવા પી જતા તાત્કાલીક સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઠોયાણા ગામે રહેતા વિરમભાઈ ભીમાભાઈ ઓડેદરા નામના વૃદ્ધે ભૂલથી ઝેરી દવા પી જતા તેમને તાત્કાલીક સારવાર માટે જામનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વૃદ્ધના મોતને લઈને પરિવારજનોમાં શોકનું ફરી વળ્યું છે.

ભુલથી ઝેરી દવા પી જતા વૃદ્ધનું મોત

અન્ય સમાચારો પણ છે...