તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |કુતિયાણામાં અને અડવાણામાં ટ્રાફિકને અડચણરૂપ વાહન રાખનાર સામે પોલીસે

પોરબંદર |કુતિયાણામાં અને અડવાણામાં ટ્રાફિકને અડચણરૂપ વાહન રાખનાર સામે પોલીસે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |કુતિયાણામાં અને અડવાણામાં ટ્રાફિકને અડચણરૂપ વાહન રાખનાર સામે પોલીસે ફરિયાદ નોંધી છે જેમાં કુતિયાણાના બસસ્ટેશન પાસે અબ્દુલ મહંમદ સુમરા અને અડવાણા ચોકમાં પરબત રાણા ઓડેદરાએ પોતાના હવાલાવાળા વાહનો આડેધડ રસ્તા પર પાર્ક કરતા પોલીસે બન્ને વાહનચાલકોને ઝડપી લીધા હતા અને ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રાફિકને અડચણરૂપ બે વાહનચાલકો સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...