તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરથી બગવદર હાઈવે પર સાઈનબોર્ડ મુકો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરથીબગવદર હાઈવે પર ડીવાઈડરના સાઈનબોર્ડ મૂકવા માંગ કરવામાં આવી હતી. સાઈનબોર્ડ મૂકવામાં આવ્યા હોવાના કારણે અહીં અવારનવાર અકસ્માતો સર્જાય છે. પોરબંદર-ખંભાળીયા રોડ ઉપર બગવદર ગામની કર્ણધારથી સહેલી સ્કૂલ સુધી 2 લેન રોડ બનાવવામાં આવ્યો છે. માર્ગ વચ્ચે ડીવાઈડર મૂકવામાં આવ્યું છે અને ડીવાઈડર ઉપર સાઈન બોર્ડ હોવાના કારણે અહીં થોડા સમય પહેલા એક બાઈક અકસ્માત તથા કાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. માર્ગ પર અવારનવાર અકસ્માતો સર્જાવાના બનાવો બને છે. પોરબંદરથી બગવદર હાઈવેના ડીવાઈડર પર સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા હોવાથી લોકોના જીવ જોખમમાં મૂકાયા છે જેથી તંત્ર દ્વારા બગવદરથી સહેલી સ્કૂલ સુધી ડીવાઈડર પર સાઈનબોર્ડ મૂકવા માંગ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો