તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અડવાણામાં ધો.10 અને 12નાં 1200 છાત્રોએ આપી પરીક્ષા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અડવાણામાં ધો.10 અને 12નાં 1200 છાત્રોએ આપી પરીક્ષા

સોઢાણા | પોરબંદર તાલુકાના અડવાણા ગામે બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર આવેલું છે. કેન્દ્ર ઉપર ધોરણ 10ના 900 જેટલા વિદ્યાર્થીઓ અને ધોરણ 12 ના 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ધો. 10 માં ગણિત તથા ધોરણ 12 નું અર્થશાસ્ત્રનું પેપર હતું. કેન્દ્ર પર હજુ સુધી કોપીકેસ નોંધાયો નથી. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા ચાલુ છે. અહીં નિરીક્ષક તરીકે પ્રાંત અધિકારી સી.બી. ગણાત્રાની નિમણુંક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો