તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્તુ-2 ડેમની બન્ને કેનાલની 5 લાખના ખર્ચે સફાઈ કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાબરડાપંથકમાં જીવાદોરી સમાન વર્તુ-2 ડેમની બન્ને કાંઠાની બે કેનાલની રૂપીયા 5 લાખના ખર્ચે સફાઈ કરવામાં આવી હતી. કેનાલ દ્વારા 12 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરૂં પાડવામાં આવે છે.

બરડાના ગ્રામ્યપંથકમાં જીવાદોરી સમાન વર્તુ-2 ડેમ ઉપર બન્ને કાંઠે બે કેનાલ આવેલ છે. જેમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને બન્ને કેનાલ તૂટી જવાના બનાવો બનતા હતા. જેથી વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા બન્ને કાંઠાની કેનાલોની રૂપીયા 5 લાખના ખર્ચે સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ચોમાસાનું પાણી કેનાલમાં થઈને તળાવો ભરાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સિંચાઈ માટે જ્યારે પાણી આપવામાં આવે ત્યારે કેનાલ તૂટવાનો ભય નહીં રહે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

કેનાલની સફાઇ કરવામાં આવી.

12 ગામને સિંચાઈનું પાણી પૂરૂં પાડે છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો