તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં રોડ વચ્ચે ખુલ્લી ગટરથી અકસ્માતનો ભય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરશહેરમાં છાયા ચોકી નજીક માધવપુર હાઈવે પર રોડ વચ્ચે ખૂલ્લી ગટર હોવાના કારણે સતત અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે, જેથી તાત્કાલીક યોગ્ય કરવા લોકમાંગ ઉઠી હતી.

શહેરમાં માધવપુર હાઈવે પર રોડ વચ્ચે ખૂલ્લી ગટર હોવાના કારણે વાહનચાલકોમાં સતત અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે. રાત્રીના સમયે દરમિયાન પસાર થતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. છાયા ચોકી નજીક રોડ વચ્ચે જોખમી રીતે ખૂલ્લી ગટર હોય પરંતુ તંત્ર દ્વારા પણ યોગ્ય રીતે સમારકામ કરવામાં આવતું હોવાથી લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. માર્ગ પરથી દરરોજ અનેક વાહનચાલકો પસાર થતા હોય ત્યારે તાત્કાલીક હાઈવે રોડ વચ્ચે જોખમી ગટરનું યોગ્ય રીતે સમારકામ કરવા માંગ ઉઠી છે.

રસ્તા પર જોખમી ગટરનો ખાડો.

છાયાચોકી નજીક જોખમી ગટરને ઢાંકવા માંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો