તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરાવ માતાજીના મંદિર પાસેની ગંદકી દૂર કરવા રહીશોની માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરાવ માતાજીના મંદિર પાસેની ગંદકી દૂર કરવા રહીશોની માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાપોરાવમાતાજીના મંદિરે નજીક ગંદકીના ગંજ ખડકાયા હતા. ખડકાયેલ ગંદકીના ગંજનો યોગ્ય સ્થળે નિકાલ કરવા માંગ ઉઠવા પામી હતી.

ઝુંડાળા વિસ્તારમાં ઠેરઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે, ત્યારે ઝુંડાળા વિસ્તારમાં આવેલ પોરાવ માતાજીના મંદિર નજીક કચરાના ઢગલા કરવામાં આવ્યા છે. વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જવાબદાર તંત્ર દ્વારા પણ યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી હોવાની ફરીયાદો ઉઠવા પામી હતી. ત્યારે પોરાવ માતાજીના મંદિર નજીક ખડકાયેલ કચરાના ઢગલાનો યોગ્ય સ્થળે નિકાલ પણ કરવામાં આવતો હોવાના કારણે સ્થાનિકોને પરેશાની વેઠવી પડી રહી છે જેથી જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલીક ગંદકીના ગંજ દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.

મંદિર નજીક વસવાટ કરતા રહીશોને હાલાકી. તસ્વીર- કે. કે. સામાણી

પાલિકા તંત્ર દ્વારા સફાઇ કરાતી હોવાની ઉઠતી ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો