તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરના વોર્ડ નં. 5 માં સફાઈના અભાવે ગંદકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં વોર્ડ નં. 5 માં સફાઈના અભાવે અસહ્ય ગંદકીના કારણે લોકોને પરેશાની વેઠવી પડી રહી છે, જેથી સ્થાનિકોએ નગરપાલિકાને આવેદનપત્ર પાઠવી તાત્કાલીક યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી હતી.

વિસ્તારમાં સફાઈ કામદારો આવતા હોવાના કારણે ગંદકીના ગંજ ખડકાયા છે. વિસ્તારમાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય હોવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઈ છે ઉપરાંત પીવા માટે પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી. પાણી માટે મહિલાઓને વલખા મારવા પડે છે. બાબતે સ્થાનિક રહેવાસી વિજય થાપલીયા, ધવલ ગોસ્વામી વગેરે દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી તાત્કાલીક યોગ્ય કરવા માંગ કરી હતી. ઉપરાંત યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો જલદ કાર્યક્રમ આપવા ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો