તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • બખરલાના 7 લોકો 1540 કિમીની હરીદ્વાર સાઇકલયાત્રાએ નિકળ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બખરલાના 7 લોકો 1540 કિમીની હરીદ્વાર સાઇકલયાત્રાએ નિકળ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરતાલુકાના બખરલા ગામના 7 વ્યક્તિએ 1540 કિ.મી. હરીદ્વારની સાયકલયાત્રાનો પ્રારંભ કર્યો હતો. તકે ગ્રામજનોએ તેમના મોં મીઠા કરાવી શુભેચ્છા પાઠવી હતી. બખરલા ગામના 7 વ્યક્તિઓએ 1540 કિ.મી. સાયકલયાત્રાનો પ્રારંભ કર્યો હતો. જેમાં અરજનભાઈ ખુંટી, રાણાભાઈ ખુંટી, દેવાભાઈ ખુંટી, રણમલભાઈ ખુંટી, માલદેવભાઈ ખુંટી, વેજાભાઈ સુંડાવદરા અને કારાભાઈ ઓડેદરાએ ડોબરીયાના વાછરાદાદાના મંદિરેથી સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. બખરલા ગામના 7 વ્યક્તિઓ હરીદ્વાર સુધીની સાયકલ યાત્રા પૂરી કરશે. આમ, બખરલા ગામથી હરીદ્વાર સુધીની 1540 કિ.મી. ની સાયકલયાત્રાનો પ્રારંભ કરતા ગ્રામજનોએ મોં મીઠા કરાવ્યા હતા.

બખરલાનાં 7 લોકો હરિદ્વાર સુધી યાત્રા કરશે. તસ્વીર- રામ મોઢવાડીયા

વાછરાદાદાનાં મંદિરેથી પ્રારંભ કરાયો : ગ્રામજનોએ મોં મીઠા કરાવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો