તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • સીમર ગામની ગૌશાળામાં પશુ નિદાન કેમ્પ, 100 ગાયોને સારવાર અપાઈ

સીમર ગામની ગૌશાળામાં પશુ નિદાન કેમ્પ, 100 ગાયોને સારવાર અપાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોઢાણા |પોરબંદર તાલુકાના સીમર ગામની ગૌશાળામાં પશુ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 100 જેટલી ગાયોની તપાસ કરી સારવાર આપવામાં આવી હતી.પોરબંદર તાલુકાના સીમર ગામની ગૌશાળા ખાતે બિમાર પશુઓની તપાસ અને સારવાર આપવા માટે પશુ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં 100 જેટલી બિમાર ગાયોની તપાસ કરી સારવાર આપવામાં આવી હતી. કેમ્પમાં નિષ્ણાંત પશુ ડોક્ટર રાઠોડે સેવા આપી હતી. તકે ગૌશાળા ટ્રસ્ટના પ્રમુખ નાગાભાઈ ઓડેદરા, સરપંચ કેશુભાઈ મોઢવાડીયા, મુરૂભાઈ સીડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...