તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | પોરબંદર શહેરમાં નેશનલ હાઈવે પર આવેલ કે.એચ. માધવાણી

પોરબંદર | પોરબંદર શહેરમાં નેશનલ હાઈવે પર આવેલ કે.એચ. માધવાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર શહેરમાં નેશનલ હાઈવે પર આવેલ કે.એચ. માધવાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ ગુરુઓનું ભાવપૂજન કર્યું હતું. ગુરુવંદના કાર્યક્રમ અંતર્ગત એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તકે ડો. રામદત્તી, ડો. હર્ષાબેન જોષી, ડો. સ્નેહલ જોષી, એમ.એમ. જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદરની કોલેજમાં ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...