પોરબંદરમાં આજે બાસ્કેટ બોલ સ્પર્ધા યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં આજે બાસ્કેટ બોલ સ્પર્ધા યોજાશે

પોરબંદર |પોરબંદર જિલ્લામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની સાથોસાથ રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા શાળાકીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રમતોત્સવ અંતર્ગત તા. 11 ઓગષ્ટના શહેરમાં આવેલ માઉન્ટ લીટેરા ઝી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધા યોજાશે જેમાં અન્ડર-19 ના સ્પર્ધકો ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...