પોરબંદરમાં 700 મી વખત દિવ્ય સત્સંગનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર શહેરમાં વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્વારા 700 મી વખત દિવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં આવેલ સત્યનારાયણના મંદિર ખાતે આજે સાંજે 5 વાગ્યે કામીકા એકાદશીના પવિત્ર અવસરે સત્સંગ કાર્યક્રમ યોજાનાર છે. આ તકે યુવા વૈષ્ણવ જય વલ્લભલાલજી સહિતના સંતો-મહન્તો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...