• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • બખરલામાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી : અરેરાટી

બખરલામાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી : અરેરાટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાં બખરલા ગામે યુવતીએ ગળેફાંસો ખાઈ જતા મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. બખરલા ગામે રહેતી કોમલ ભાણજીભાઈ બાડવા કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતા ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં મોત નીપજતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અંગે વધુ તપાસ બગવદર એ.એસ.આઈ. કે.એ. ગૌસ્વામી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...