• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • બાઈક ધોવા બાબતે યુવાનને મહિલા સહિત 2 શખ્સોએ માર માર્યો

બાઈક ધોવા બાબતે યુવાનને મહિલા સહિત 2 શખ્સોએ માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલીખડા ગામે બાઈક ધોવા બાબતે એક યુવાનને મહિલા અને તેના પતિએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કોલીખડા ગામના વણકરવાસમાં રહેતા વિનય જીવા સાદીયા બાઈક ધોતા હતાત્યારે ગૌતમ અન જશુબેને યુવાનને ગાળો કાઢી ઢીકા-પાટુનો માર મારતા ઈજા થતા ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે વિનયનાં પત્નિ વિજયાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...