પોરબંદર જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 6 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાં સુભાષનગરમાંથી લખમણ ઉર્ફે ભુરો ફકીરા કિશોર, કેશવ ગામની સીમમાં રહેતો રામા નાગા કેશવાલા, માધવપુરના કાળવા વિસ્તારમાં રહેતા પંકજ પરબત બાલસ, રાણાવડવાળા નવાપરામાંથી સામત માલદે ખુંટી, મોકર બસ સ્ટેશન પાસેથી ભીમજી ઘેલા ટુકડીયા, દેરોગર ગામના ચોકમાંથી પોલા સામત કોડીયાતરને નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી લીધો હતો અને ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...