• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | ઓ.એન. મોઢા વિદ્યાલય ખાતે સ્ત્રી સશક્તિકરણ અંગે પ્રવચન

પોરબંદર | ઓ.એન. મોઢા વિદ્યાલય ખાતે સ્ત્રી સશક્તિકરણ અંગે પ્રવચન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | ઓ.એન. મોઢા વિદ્યાલય ખાતે સ્ત્રી સશક્તિકરણ અંગે પ્રવચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમ હેઠળ ડો. ચેતનાબેન તિવારીએ વિદ્યાર્થી ભાઈ-બહેનોને તથા શિક્ષકોને સરળ અને પ્રવાહી ભાષામાં રસપ્રદ માર્ગદર્શન આપ્યું હતું. આ તકે સંસ્થાના ટ્રસ્ટી, સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...