પોરબંદર-માધવપુરમાંથી નશાની હાલતમાં 6 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદર તાલુકાના અલગ-અલગ વિસ્તારોમાંથી તેમજ માધવપુરમાં નશો કરેલી હાલતમાં ફરતા 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા જેમાં પોરબંદરમાંથી દેવજી ઉર્ફે સાઈ કાનજી ટોડરમલ, વિજય લખમણ વિસાણા, દીપક નાનજી જાદવ, રાજુ વિકમ ઓડેદરા તેમજ માધવપુરમાંથી બુધા ઉર્ફે મોહન ગાંગા માવદીયા અને પિયુષ નાગા ભુવા નામના 6 શખ્સો નશો કરેલી હાલતમાં ફરતા પોલીસે તેને ઝડપી લઈ ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...