• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | શાળાઓમાં મિશન વિદ્યા 2018 અંતર્ગત વાંચન લેખન અને ગણનના મૂલ્યાંકનનું

પોરબંદર | શાળાઓમાં મિશન વિદ્યા-2018 અંતર્ગત વાંચન-લેખન અને ગણનના મૂલ્યાંકનનું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | શાળાઓમાં મિશન વિદ્યા-2018 અંતર્ગત વાંચન-લેખન અને ગણનના મૂલ્યાંકનનું આયોજન કરવામાં આવ્યું હતું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરના રીડર રાઘવજી માધડે વસનજી ખેરાજ પ્રાથમિક શાળા, એમ.ઈ.એમ. સ્કૂલ, ખાપટની સીમશાળા સહિતની શાળાની મુલાકાત લીધી હતી. અને ધોરણ 6 થી 8 ના બાળકોના વાંચન, લેખન અને ગણનનું મૂલ્યાંકન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...