તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ભોંઈ જ્ઞાતિ દ્વારા ગુરુપૂર્ણિમા નિમીતે ગુરુવંદનાનો કાર્યક્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભોંઈ જ્ઞાતિ દ્વારા ગુરુપૂર્ણિમા નિમીતે ગુરુવંદનાનો કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોંઈ જ્ઞાતિ દ્વારા ગુરુપૂર્ણિમા નિમીતે ગુરુવંદનાનો કાર્યક્રમ

પોરબંદર | પોરબંદરમાંથીભોંઈ જ્ઞાતિ સમસ્ત દ્વારા તા. 19 જુલાઇને મંગળવારના રોજ ચીંથરીઆઈના મંદિર પાસે જાવર રોડ, બોક્સાઈટના કાંટાની બાજુમાં સુભાષનગર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમીતે સવારે 11 થી 2 વાગ્યા સુધી ગુરુવંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે તો સર્વ જ્ઞાતીજનોએ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો