તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદર| પોરબંદરજિલ્લાભરમાંથી નશો કરેલી હાલતમાં ફરતા 6 શખ્સોને પોલીસે ઝડપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર| પોરબંદરજિલ્લાભરમાંથી નશો કરેલી હાલતમાં ફરતા 6 શખ્સોને પોલીસે ઝડપી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર| પોરબંદરજિલ્લાભરમાંથી નશો કરેલી હાલતમાં ફરતા 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા જેમાં રઘુ માલદે સોલંકી, ભરત દેવજી ભુવા, લખમણ ગીગા ઓડેદરા, ભીખુ કરશન કુંવરદાસ, કારા ટીકા કડછા અને નાથા સાજણ કડછા નશો કરેલી હાલતમાં જાહેરમાં ફરતા પોલીસે 6 શખ્સોને ઝડપી લઈ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 6 શખ્સો ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો