તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સરળતાથી સફળતા માટેનો સેમિનાર યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સરળતાથી સફળતા માટેનો સેમિનાર યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | પોરબંદર

આજનાસમયમાં શિક્ષિત બેરોજગારો સરકારી નોકરી મેળવવા માટે અથાગ પ્રયાસ કરતા હોય છે તેમજ પુસ્તકો એકઠા કરી સહિત વાંચન કરતા જોવા મળે છે, તેમ છતાં સરકારી ભરતી પ્રક્રિયા માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અમુક છાત્રો સફળ થઈ શકતા નથી જેથી છાત્રોને આયોજન બદલ કઈ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મહેનત કરી સફળતા મેળવી શકાય ωતે માટે પોરબંદરમાં આવેલી એમ.ડી. સાયન્સ કોલેજ ખાતે સ્પીપા દ્વારા માર્ગદર્શન અપાયું હતું.

જિલ્લાના છાત્રોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કેમ કરવી તે માટે તજજ્ઞો દ્વારા તલસ્પર્શી માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી એમ.ડી. સાયન્સ કોલેજ મળી રહે તેવા ઉમદા હેતુથી એમ.ડી. સાયન્સ કોલેજ ખાતે સ્પીપા દ્વારા એક શિબિર યોજાઇ હતી અને જુદા-જુદા વિષયના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી તે અંગે માહિતગાર કરાયા હતા. શિબિરમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને માર્ગદર્શન મેળવ્યું હતું. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા છાત્રોએ આવા યોજાતા સેમીનારનો લાભ લેવો જોઈએ જેથી પરીક્ષાઓની તૈયારીઓ કરવામાં પણ સરળતા રહે અને પૂરતું માર્ગદર્શન મેળવી સફળતા મેળવી શકાય વાત પણ નકારી શકાય નહીં.

સ્પીપા દ્વારા એમ.ડી. સાયન્સ કોલેજ ખાતે માર્ગદર્શન અપાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો