તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીપણી મુદ્દે રાણાવાવ બ્રહ્મ સમાજે આવેદન આપ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાણાવાવબ્રહ્મસમાજ અને પરશુરામ સેના દ્વારા આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરે બ્રહ્મસમાજ વિરૂદ્ધ કરેલા ઉચ્ચારણોના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સોમનાથ-વેરાવળ ખાતે આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર સંગીતા ચાંડપાએ બ્રહ્મસમાજ વિરૂદ્ધ કરેલા અભદ્ર ઉચ્ચારણને લઈને બ્રહ્મસમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને થોડા દિવસો પહેલા પોરબંદરમાં પણ આવેદનપત્ર આપ્યા બાદ રાણાવાવમાં પણ સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને બ્રહ્મસમાજ વિરૂદ્ધ ઉચ્ચારણ કરનાર મહિલા સામે કાયદાકીય પગલા લેવા રજૂઆત કરાઇ હતી. મહિલા કાર્યકર્તા દ્વારા કરાયેલા અભદ્ર વાણી વિલાશનો વિરોધ ઉઠ્યો છે.

આમ આદમી પાર્ટીનાં મહિલા કાર્યકરે ઉચારેલી વાણીની વિરોધ તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો