• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમા GSTના કાયદા વિશે માર્ગદર્શન સેમિનાર યોજાયો

પોરબંદરમા GSTના કાયદા વિશે માર્ગદર્શન સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારેGSTના કાયદાની અમલવારી કરી હોવાથી વેપારીઓને કાયદાના નિયમો વિશે યોગ્ય માર્ગદર્શન હોવાને કારણે બિલ બનાવવા સહિતમાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેથી વેપારીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સેમીનારનું આયોજન કરાયું હતું. જેમાં GST ના કાયદાના નિષ્ણાંતો દ્વારા વેપારીઓના વિવિધ પ્રશ્નો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના હોલ ખાતે આયોજીત સેમીનારમાં રાજ્યકક્ષાના કેબીનેટ મંત્રી કહ્યું કે, GST ના કાયદાની અલમવારીથી લોકોની સુખાકારી, વેપારીઓ તથા ઉત્પાદકોની સલામતીનો સરકારનો ઉદેશ્ય છે.

કેબીનેટમંત્રીએ જીએસટી વિશે લોકોને માર્ગદર્શીત કર્યા હતા.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...