• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરજિલ્લા ફૂડ વિભાગ દ્વારા મસાલા, દૂધ, દૂધની બનાવટી ચીજો,

પોરબંદરજિલ્લા ફૂડ વિભાગ દ્વારા મસાલા, દૂધ, દૂધની બનાવટી ચીજો,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરજિલ્લા ફૂડ વિભાગ દ્વારા મસાલા, દૂધ, દૂધની બનાવટી ચીજો, શેરડીનો રસ, કેરીનો રસ, ઘી-ગોળ સહિત ખાદ્યવસ્તુઓના નમુના લીધા હતા. છેલ્લા 3 માસ દરમિયાન માત્ર 33 જેટલા નમુના લેવામાં આવ્યા છે જેમાંથી બે ઘી તથા એક ગોળ સહિત 4 નમુના ફેલ થયા હતા. જિલ્લા ફૂડ વિભાગે લોકોને સારી ગુણવત્તાવાળો ખોરાક મળી રહે માટે ચેકિંગ હાથ ધરી લીધેલ નમુનામાંથી 4 નમુના ફેલ થતા કોર્ટમાં કેસ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આમ, લોકોને શુદ્ધ ખોરાક મળી રહે તેની તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા અવારનવાર ચેકિંગ હાથ ધર્યું છે.

ફૂડ વિભાગે લીધેલ નમુનામાં 4 ફેલ થતા કેસ દાખલ કરવા તજવીજ

અન્ય સમાચારો પણ છે...