તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • અખિલ ભારતીય પરશુરામ દળના જિલ્લાના હોદ્દેદારોની વરણી

અખિલ ભારતીય પરશુરામ દળના જિલ્લાના હોદ્દેદારોની વરણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અખિલ ભારતીય પરશુરામ દળના જિલ્લાના હોદ્દેદારોની વરણી

પોરબંદર | પોરબંદરમાં છેલ્લા 6 વર્ષથી સામાજીક, શૈક્ષણિક અને સમાજના વિકાસ માટે કામ કરતી અખિલ ભારતીય પરશુરામ દળના પોરબંદર જિલ્લાના હોદ્દેદારોની વરણી માટેની એક બેકઠ મળી હતી જેમાં સંસ્થાના ગુજરાત રાજ્યના પ્રમુખ શૈલેષભાઈ જોષી, કેતનભાઈ થાનકી, ધીરેનભાઈ સાણથરાના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ગૌતમભાઈ થાનકી, ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઈ થાનકી અને મહામંત્રી તરીકે વિજયભાઈ થાનકીની વરણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...