• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરનાં ક્લાપ્રમી નગરજનો પ્રદર્શન નિહાળવા ઉમટી પડયા

પોરબંદરનાં ક્લાપ્રમી નગરજનો પ્રદર્શન નિહાળવા ઉમટી પડયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં આવેલ મહારાણા નટવસિંહજી આર્ટ ગેલેરી ખાતે ત્રિદિવસીય ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામા આવ્યું હતું. ફોટોગ્રાફી ક્લબ ઓફ જામનગર દ્વારા ફોટો ગ્રાફીયા 17 શીર્ષક હેઠળ ફોટો પ્રદર્શન યોજાયુ હતું. પ્રદર્શનનું આયોજન કરવામા આવતા મોટો સંખ્યામાં ક્લાપ્રમી નગરજનો પ્રદર્શન નિહાળવા માટે ઉમટી પડયા હતા. તકે છાંયા સ્વામાનારાયણ ગુરૂકુળના સ્વામી ભાનુપ્રકાશદાશજી, નગરપાલિકાના પ્રમુખ ભારતીબેન મોદી, ઉપ પ્રમુખ સરજુભાઇ કારીયા, અરવિંદ પાંજરી, મધુભાઇ બાંડીયાવાલા, એમ.ઇ.એમ.સ્કુલના પ્રેન્સિપાલ બલરાજભાઇ વગેરે ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...