Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Porbandar » આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ ખુલ્લી મુકાઇ

આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ ખુલ્લી મુકાઇ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:46 AM

પોરબંદર | જિલ્લામાં બાગાયતી પાકોનું ઉત્પાદન મેળવતા ખેડૂતોએ બાગાયત ખાતા દ્વારા વર્ષ 2018-19 માં પ્રોજેક્ટ બેઈઝ ઘટકો...

  • આઈ ખેડૂત પોર્ટલ વેબસાઇટ ખુલ્લી મુકાઇ
    પોરબંદર | જિલ્લામાં બાગાયતી પાકોનું ઉત્પાદન મેળવતા ખેડૂતોએ બાગાયત ખાતા દ્વારા વર્ષ 2018-19 માં પ્રોજેક્ટ બેઈઝ ઘટકો માટે સહાય આપવા આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટ ખૂલ્લી મૂકી છે. સહાય મેળવવા માટે www.ikhedut.gujarat.gov.in પર અરજી કરી શકશે અને કોલ્ડ સ્ટોરેજ, પ્રાઈમરી, મોબાઈલ, મીનીમલ પ્રોસેસીંગ યુનિટ, રાઈપનીંગ ચેમ્બર વગેરે ઘટકોમાં અરજી કરી, અરજીની પ્રિન્ટ સાથે 7-12, 8-અ વગેરે સહિતના અન્ય ડોક્યુમેન્ટો નાયબ બાગાયતની કચેરી ખાતે પહોંચાડવાનું રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending