પોરબંદર જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 11 ઝડપાયા

પોરબંદર જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 11 ઝડપાયા

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:46 AM IST
પોરબંદર| પોરબંદરમાં વાણીયાવાડમાંથી લલીત તુલસી ભુતિયા, વી.વી. બજારમાંથી સોમનાથ મગન સોલંકી, બોખીરા ત્રણ માઈલ વાડી વિસ્તારમાં રહેતો રાણા કેશુ બોખીરીયા, નરસંગ ટેકરીમાં રહેતો ભાવેશ હીરા મોદી, એચ.એમ.પી. કોલોનીમાં રહેતો ધીરજ પ્રેમજી વઢીયા, જાહેર પીર પાસે રહેતો કાનજી માવજી લોઢારી, ચોપાટી ગ્રાઉન્ડ સામે રહેતો હસમુખ રણછોડ ભરડા, વાછરાડાડનાં મંદિર પાસે રહેતો સંજય માલદે પરમાર, ભારવાડા ગામેથી કેશુ મેણંદ ઓડેદરા, બાલુ રાણા ગોરાણીયા, આદિત્યાણા આઉટપોષ્ટ પાસેથી મહેશ રાજા ઓડેદરાને નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી લઈને ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
પોરબંદર જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 11 ઝડપાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી