બાવળવાવ વિસ્તામાંથી દેશી દારૂ ઝડપાયો, આરોપી છૂ

800 લિટર આથો : 4925 નો મુદ્દામાલ કબ્જે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:46 AM
બાવળવાવ વિસ્તામાંથી દેશી દારૂ ઝડપાયો, આરોપી છૂ
બરડાડુંગરમાં દેશી દારૂની હેરાફેરી અને ભઠ્ઠીઓ ધમધમી રહી છે ત્યારે એલ.સી.બી. ને મળેલ ચોક્કસ બાતમીનાં આધારે દરોડો પાડી દેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીને શોધખોળ આદરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, બરડાડુંગરનાં પેટાળમાં બાવળવાવ વિસ્તારમાં એલ.સી.બી. એ દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો આથો લીટર 800 કિંમત રૂપીયા 1600, ફીલ્ટર-બોયલર, આથાના વાસવાળા બેરલ નંગ-4, બેરલ નંગ-8, ખાલી ડબ્બા કુલ મળી 4925 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે ગુન્હો નોંધી મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે દરોડા દરમિયાન ફોગા બાઘા ગઢવી હાજર નહીં મળતા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

X
બાવળવાવ વિસ્તામાંથી દેશી દારૂ ઝડપાયો, આરોપી છૂ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App