તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં બ્લડ ડોનેશન કેમ્પ, ધ્વજારોહણ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર નજીક છાંયામાં આવેલ ચાડેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં આઈશ્રી ખોડીયાર માતાજીના મંદિરે તા. 21 ઓગષ્ટને મંગળવારના દિવસે અગીયારસ નિમીતે બપોરે 3 કલાકે સામૈયું, ધ્વજા મહોત્સવ, મહાપ્રસાદી, બ્લડ ડોનેશન કેમ્પ અને ધૂન વગેરે કાર્યક્રમો યોજાનાર છે. આ તકે મંદિરના પૂજારી ગોપાલદાસ બાપુએ ધર્મ પ્રેમીજનોને ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...