• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરના બોટલ આર્ટિસ્ટે ફ્રેન્ડશીપ ડે ઉપર કૃતિ કંડારી

પોરબંદરના બોટલ આર્ટિસ્ટે ફ્રેન્ડશીપ ડે ઉપર કૃતિ કંડારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | બોટલ આર્ટિસ્ટ વિવિધ દિવસો નિમીતે અવનવી કલાકૃતિ કાચની બોટલમાં કંડારી રહ્યા છે ત્યારે ફ્રેન્ડશીપ ડે નિમીતે બોટલ આર્ટિસ્ટ દેવાંગ વાઢીયાએ કાચની બોટલમાં અનોખી કૃતિ કંડારી હતી. કાચની બોટલમાં ફ્રેન્ડશીપ ડે ની કલાકૃતિ કંડારતા સૌ કોઈ નિહાળી મંત્રમુગ્ધ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...