તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાપટ વિસ્તારમાં પાણીની પાઈપલાઈનનું નવિનીકરણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાં2 વર્ષ પૂર્વે જેમનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ખાપટ વિસ્તારમાં પાણીની જુની પાઈપલાઈનના કારણે વિસ્તારના લોકોને પીવાનું પાણી મળતું હતું, અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. અંતે નગરપાલિકાએ વિસ્તારમાં પાણીની પાઈપલાઈન નવી નાખવાનું આયોજન હાથ ધર્યું છે.શહેરમાં આમ તો પીવાના પાણીની ખાસ કોઈ સમસ્યા નથી. ખાપટ વિસ્તારમાં જુની પાઈપલાઈનને કારણે અનેક વિસ્તારો પાણીથી વંચીત રહી જતા હોય, બાબતે વારંવાર નગરપાલિકાને રજૂઆતો કરી હતી. અંતે વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈનના નવિનીકરણનો નિર્ણય પાલિકાએ કર્યો છે. લાખો રૂપીયાના ખર્ચે વિસ્તારમાં પાણીની પાઈપલાઈન નાખવામાં આવશે. ટુંકસમયમાં કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે તેમ સેનીટેશન વિભાગના ચેરમેન અરવિંદભાઈ પાંજરીએ જણાવ્યું હતું.

લાંબા સમયથી વિસ્તારને પીવાનું પાણી મળતું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો