તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • સેવા સદન 2ની લોબીમાં ધુળ ખાતા સરકારી દસ્તાવેજ ભરેલા કબાટો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા સદન-2ની લોબીમાં ધુળ ખાતા સરકારી દસ્તાવેજ ભરેલા કબાટો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં સેવા સદન-2 ખાતે સરકારી કચેરીના દસ્તાવેજના કબાટો બહાર પડ્યા છે. કચેરીની લોબીમાં પડેલ કબાટોમાં સરકારી વિભાગના અગત્યના દસ્તાવેજો હોય છે. જવાબદાર તંત્ર દ્વારા બહાર પડેલ અગત્યના દસ્તાવેજોને યોગ્ય સ્થળે મૂકવામાં આવતા નથી. સેવા સદન ખાતેથી અમુક કચેરીઓનું સ્થળાંતર પણ કરવામાં આવતું હોય છે. જેથી સેવા સદન-2 માં ઘણી ઓફિસો ખાલી થતી હોય છે. જવાબદાર તંત્ર દ્વારા અમુક સરકારી કચેરીનું સ્થળાંતર થયેલ હોય જેમાં કચેરીનું બહાર પડેલ ડેસ્કટોપ યોગ્ય સ્થળે મૂકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.

તંત્રની બેદરકારીને કારણે સરકારી દસ્તાવેજો ભરેલા કબાટો ધૂળ ખાય છે.

જવાબદાર તંત્ર દ્વારા અગત્યના દસ્તાવેજોને યોગ્ય સ્થળે મૂકવામાં નહીં આવતા રોષ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો