તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદરનાં ઝુંડાળા વિસ્તારમાં ગટરની સફાઈ કરવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરનાં ઝુંડાળા વિસ્તારમાં ગટરની સફાઈ કરવામાં આવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરશહેરના ઝુંડાળા વિસ્તારમાં માર્ગ પર આવેલ ગટરની સફાઈ હાથ ધરાઈ હતી. ગટરના ગંદા પાણી માર્ગ પર ફરી વળતા હોવાથી લોકોને પરેશાની વેઠવી પડી રહી હતી. પોરબંદર શહેરમાં વિવિધ માર્ગો પર ગટરના ગંદા પાણી ફરી વળતા હોવાના કારણે રાહદારીઓને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઝુંડાળા વિસ્તારમાં આવેલ જગદીશ ઓઈલમીલવાળા માર્ગ પર ગટરના ગંદા પાણી અવારનવાર ફરી વળતા હતા. છેલ્લા ઘણા લાંબા સમયથી ગટરની સફાઈ કરવામાં આવી હોવાના કારણે લોકોને ભારે પરેશાની વેઠવી પડી રહી હતી. ગટરના ગંદા પાણી માર્ગ પર અવારનવાર ફરી વળતા હોવાથી રાહદારી અને વાહનચાલકોને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું. જેથી તંત્ર દ્વારા ગટર સફાઈ હાથ ધરવામાં આવી હતી.

ગટરની સાફ સફાઇ કરવામાં આવી.

ગટરનું ગંદુ પાણી માર્ગો પર ફરી વળતા લોકો પરેશાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો