તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ રીપોર્ટર | પોરબંદર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રીપોર્ટર | પોરબંદર

પોરબંદરનાબોખીરા વિસ્તારમાં રહેતા રાજશી ભોજા ભોગેસરા નામના આધેડ 31 વર્ષથી પોરબંદરની બિરલા ફેક્ટરીમાં ટી.પી.એસ. વિભાગમાં હેલ્પર તરીકે કામ કરે છે જેમાં આજે સવારે ફેક્ટરીની અંદર પીવાનું પાણી ભરવા જતા હતા. તે દરમિયાન પાણીમાં પગ લપસી જતા આધેડ જમીન નીચે પટકાયા હતા અને હાથ-ગાલમાં ઈજા પહોંચતા તાત્કાલીક તેમને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

પોરબંદર ફેક્ટરીમાં કામ કરતા પડી જતાં આધેડને ઈજા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો