તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારવાવાડમાં રસ્તાનું સમારકામ કરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંખારવા સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રીમાં રાંદલ ઉત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે.

આસો નવરાત્રીની જેમ ચૈત્રી નવરાત્રીમાં પણ ખારવાસમાજના બહેનો રાસની રમઝટ બોલાવે છે. ખારવાવાડ વિસ્તારમાં 9 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ભૂગર્ભગટર યોજનાની કામગીરીને લઈને વિસ્તારમાં મોટાભાગના રસ્તાઓ બિસ્માર બની ગયા છે જે ધાર્મિક ઉત્સવ દરમિયાન બાધારૂપ બની રહે તેમ હોય આથી ખારવાસમાજના વાણોટ સુનિલભાઈ ગોહેલે નગરપાલિકાને એક પત્ર પાઠવીને વિસ્તારમાં રસ્તાનું સમારકામ કરવાની માંગ કરી છે. જો કે કેટલાક વિસ્તારોમાં લોકોએ જાતે રસ્તાઓનું સમારકામ શરૂ કરી દીધું છે. ચૈત્રી નવરાત્રીના ચોથા નોરતે રવાડી નીકળતી હોય અને હજારોની સંખ્યામાં લોકો તેમાં જોડાતા હોય ત્યારે બિસ્માર રસ્તાને લઈને મુશ્કેલી ઉભી થાયતે પહેલા સમારકામ કરવા માંગ ઉઠી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો