તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વિરંગી શબ્દપર્વ અંતર્ગત કવિ સંમેલન યોજાઇ ગયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરશહેરમાં આવેલ રાજ્યસરકાર સંચાલિત રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજના દરિયાઈ મહેલ ખાતે સાહિત્યપ્રેમી વર્તુળ દ્વારા દ્વિરંગી શબ્દપર્વ અંતર્ગત કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. નીરજ મહેતા લિખીત ‘અલાવ’ અને કેતન કારીયા લિખીત ‘દિલ દિમાગ દુનિયા’ મારી સર્જનયાત્રા અને પુસ્ત્કોનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જાસ્મીન બારૈયા, અફઝલ કાસમાણી, ડો. નિરંજન મહેતા સહિતના કવિઓએ કવિતા, લઘુકથા અને વાર્તાને સંગીતબદ્ધ નાટ્યશૈલીમાં રજૂઆત કરી સાહિત્યમાં નવતર પ્રયોગ કર્યો હતો. ઉપરાંત સી.ટી.ઈ. દ્વારા માતૃભાષા સંવર્ધન કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં લેખક હરિષ થાનકી, દુર્ગેશ ઓઝા વગેરેએ માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. તકે વજુભાઈ, ડો. મીતાબેન થાનકી, અલ્તાફ રાઠોડ હાજર રહ્યા હતા.

સાહિત્ય પ્રેમી વર્તૂળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું. તસ્વીર- કે. કે. સામાણી

લઘુકથા, વાર્તાને સંગીતબદ્ધ નાટક શૈલીમાં રજૂ કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો