તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદર નજીક આવેલા મોચા ગામે આગામી તા. 24 3 2017 ને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર |પોરબંદર નજીક આવેલા મોચા ગામે આગામી તા. 24/3/2017 ને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદર નજીક આવેલા મોચા ગામે આગામી તા. 24/3/2017 ને શુક્રવારના રોજ મોચા ગામના હનુમાનજી આશ્રમ ખાતે ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5 વર્ષથી 12 વર્ષના બાળકો જુનીયર વિભાગમાં ભાગ લઈ શકશે તેમજ 12 વર્ષથી મોટી ઉંમરના લોકો સીનીયરમાં ભાગ લઈ શકશે. સ્પર્ધામાં સામગ્રી સ્પર્ધકે લાવવાની રહેશે અને વિજેતાઓને ઘેડ નેચર આર્ટ એવોર્ડ આપી પ્રોત્સાહિત કરાશે.

પોરબંદર જિલ્લાનાં મોચા ગામે ચિત્રસ્પર્ધાનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો