તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |જિલ્લા પંચાયતની સામે તા. 16 3 2017 ના રોજ જિલ્લા અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર |જિલ્લા પંચાયતની સામે તા. 16/3/2017 ના રોજ જિલ્લા અને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |જિલ્લા પંચાયતની સામે તા. 16/3/2017 ના રોજ જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો માટે આરોગ્ય શાખાની વિવિધ યોજનાઓની જાણકારી આપવા માટે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં સી.ડી.એચ.ઓ., ડો. એસ.કે. મોડ, ખાસ સી.એચ.ઓ., ડો. કવિતા દવે અને ડી.ટી.ઓ. ડો. સીમા પોપટીયા દ્વારા વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પોરબંદરમાં વિવિધ યોજનાઓની જાણકારી માટે વર્કશોપ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો