તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુધી રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુધી રજૂઆત
પોરબંદરના આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ ભનુભાઈ ઓડેદરાએ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને વનવિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી જંગલ વિસ્તારમાં બેફામ રીતે થતું વૃક્ષોનું કટીંગ અને આ લાકડાનો દેશી દારૂના ભઠ્ઠા ચલાવવા માટે બળતણ તરીકે ઉપયોગ થતો હોવા બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હોવા છતાં આજ દિવસ વનવિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે. તસ્વીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...