તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ઈશ્વરીયા ગામેથી દેશી દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

ઈશ્વરીયા ગામેથી દેશી દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાનાં ઈશ્વરીયા ગામે શંકરના મંદિર પાસે રહેતો બ્રિજેશ ઉર્ફે બીજલો વિનોદગર મેઘનાથી ગામની નદીનાં કાંઠેથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સનાં કબ્જામાંથી દેશી દારૂ લીટર 87 કિંમત રૂપીયા 1740 નો મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો અને મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ કરતા આ દારૂ કપિલ વિનોદગર મેઘનાથી પાસેથી લાવેલ હોવાની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...