તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • રાણાવડવાળા ગામે સર્વરોગ નિદાન કેમ્પનો 100 દર્દીઓએ લાભ લીધો

રાણાવડવાળા ગામે સર્વરોગ નિદાન કેમ્પનો 100 દર્દીઓએ લાભ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર| રોટરી ક્લબ ગાંધી સુદામાનગરી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન રાણા-વડવાળા ગામમાં રામકુંવરબેન હાઈસ્કૂલમાં પ્રોજેક્ટ ચેરમેન શૈલેષભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ડો. પુષ્પાબેન દયલાણી, ડો. કરણભાઈ રાણાવાયા, ડો. મોદી ભાઈ વગેરે તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પમાં મોટી છેવાડાના વિસ્તારના દર્દીઓને લાભ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...