• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • આજે ઈન્ડીયન લાયોનેસના હોદ્દેદારોનો શપથવિધી સમારોહ

આજે ઈન્ડીયન લાયોનેસના હોદ્દેદારોનો શપથવિધી સમારોહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાં આજે ઈન્ડીયન લાયોનેસના ઉદઘાટન અને 2018-19 ના પ્રેસિડેન્ટ ડો. સનત જોષી તથા તેમની ટીમનો શપથ સમારોહ યોજાનાર છે. શહેરમાં આવેલ સત્યનારાયણ મંદિર નજીક શારદા નંદલાલ હોલ નજીક આજે તા. 5 ઓગષ્ટના રવિવારના દિવસે સાંજે 5 કલાકે કાર્યક્રમ યોજાનાર છે.

અન્ય સમાચારો પણ છે...