જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 4 શખ્સો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાં સુભાષનગરમાંથી લખમણ ઉર્ફે ભુરો ફકીરા કિશોર, ખાપટમાં પાણીના ટાંકા પાસેથી કાના ભગા ભાટી, વિંજરાણા ગામનો ભરત મુજા રાઠોડ, નરસંગ ટેકરી પાસે રહેતો લલીત દમા ટોડરમલને નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી લીધા હતા અને ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...