ઓફિસમાંથી દારૂની 10 બોટલો ઝડપાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ઉદ્યોગનગર વિસ્તારમાં એક ઓફિસમાં વિદેશી દારૂ રાખ્યાની ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. ઉદ્યોગનગર આશાપુરા ચોકમાં મહિપત ભુપત દયાતરની ઓફિસમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 10 બોટલો કિંમત રૂપીયા 3,750 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે ગુન્હો નોંધી મુદ્દામાલ જપ્ત કરી આરોપી મહીપત ઉપરાંત પ્રશાંત પ્રભાતગીરી ગોસાઈને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...