• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • પોરબંદરનાં બરડા પંથકમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી વરસાદ ન પડ્યો

પોરબંદરનાં બરડા પંથકમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી વરસાદ ન પડ્યો

પોરબંદરનાં બરડા પંથકમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી વરસાદ ન પડ્યો હોવાના કારણે ખેડૂતોને મગફળીનાં પાકમાં પીયત...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:36 AM
પોરબંદરનાં બરડા પંથકમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી વરસાદ ન પડ્યો
પોરબંદરનાં બરડા પંથકમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી વરસાદ ન પડ્યો હોવાના કારણે ખેડૂતોને મગફળીનાં પાકમાં પીયત આપવાની ફરજ પડી રહી છે. ત્યારે હાલ બરડા પંથકનાં ભાવપરા નજીકનાં વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી ઝાપટા પડતા ખેડૂતોનાં મુરજાયેલા પાકને પાણી મળ્યું હોવાથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી. તસ્વીર - રામ મોઢવાડીયા

X
પોરબંદરનાં બરડા પંથકમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી વરસાદ ન પડ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App