રાણાકંડોરણામાંથી છરી સાથે શખ્સ ઝડપાયો, ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | આદિત્યાણા ચુનાના ભઠ્ઠા પાસે રહેતો જીતેશ બાબુ કડેગીયા નામનો શખ્સ રાણાકંડોરણા ગામમાં કુમારશાળા શંકર મંદિર સામેથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સના કબ્જામાંથી એક છરી મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો અને હથીયારબંધી જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...