તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • સોઢાણા ગામે આધેડે પાકમાં છાંટવાનો ઝેરી પાવડર ગટગટાવ્યો

સોઢાણા ગામે આધેડે પાકમાં છાંટવાનો ઝેરી પાવડર ગટગટાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના સોઢાણા ગામે એક આધેડે જીંદગીથી કંટાળી પાકમાં છાંટવાનો ઝેરી પાવડર ગટગટાવતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.

પોરબંદરના સોઢાણા ગામે રહેતા લાખણશી ભોજાભાઈ કારાવદરા (ઉ. વર્ષ 46) નામના આધેડ માનસિક રીતે ભાંગી પડતા અને જીંદગી જીવવી ન હોય એવો વિચાર આવતા ઘરમાં પડેલ પાકમાં છાંટવાનો ઝેરી પાવડર પી જતા સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે. આ અંગે વધુ તપાસ બગવદરના એ.એસ.આઈ. બી.કે. ઝાલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...